ભારતની એક સહિત વિશ્વની 31 કંપનીઓ પર અમેરિકાના પ્રતિબંધો
ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ અને માનવરહિત હવાઈ વાહન (UAV) કાર્યક્રમો માટે કથિત રીતે સામગ્રી સપ્લાય કરવા બદલ અમેરિકાના નાણા વિભાગે ભારતની એક કંપની સહિત વિશ્વની 31 કંપનીઓ સામે બુધવાર,
12 નવેમ્બરે પ્રતિબંધો લાદ્યા હતાં.