યુકેના ટ્વીટર હેકરને બિટકોઈનમાં $5.4 મિલિયન ચૂકવવાનો આદેશ
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા સહિત
હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓના ટ્વીટર એકાઉન્ટ્સ હેક કરવાના આરોપમાં દોષિત ઠરેલા આરોપીને 4.1 મિલિયન પાઉન્ડ ($5.40 મિલિયન) મૂલ્યના બિટકોઇન પરત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, એમ બ્રિટિશ પ્રોસિક્યુટર્સે સોમવારે જણાવ્યું હતું.